English
Hindi
6.Permutation and Combination
hard

$'INDEPENDENT'$ શબ્દના અક્ષરો પૈકી પાંચ અક્ષરોને કુલ કેટલી રીતે પસંદ કરી શકાય છે ?

A

$72$

B

$3320$

C

$120$

D

આપેલ પૈકી એકપણ નહિ

Solution

આપેલ શબ્દમાં  $11$  અક્ષરો છે. જે આ પ્રમાણે $ (NNN) \,(EEE)\, (DD) \,IPT$ છે.

પાંચ અક્ષરોને નીચેની રીતે પસંદ કરી શકા :

$(i)$ બધાં અક્ષરો ભિન્ન હોય, તો : $^6C_5 = 6$

$(ii)$ બે સમાન અને ત્રણ ભિન્ન હોય, તો : $^3C_1. ^5C_3  = 30$

$(iii)$ ત્રણ સમાન અને બે ભિન્ન હોય, તો :$ ^2C_1 . ^5C_2 = 20$

$(iv)$ ત્રણ સમાન અને બે સમાન હોય, તો :$ ^2C_1. ^2C_1 = 4$

$(v)$ બે સમાન, બે સમાન અને એક ભિન્ન હોય, તો : $^3C_2 . ^4C_1 = 12$

કુલ પસંદગીઓ = $6 + 30 + 20 + 4 + 12 = 72$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.