English
Hindi
6.Permutation and Combination
hard

Rs.$100$ ની $4$ નોટ અને Rs.$1$, Rs.$2$, Rs.$5$, Rs.$20$ અને Rs.$50$ એ દરેકની એક-એક નોટ ને $3$ બાળકને એવી રીતે વહેચવી છે કે જેથી દરેક બાળકને Rs. $100$ ની એક નોટ મળે જ. આવી વહેચણી કુલ .....રીતે થઇ શકે.

A

$3 × 5^3$

B

$5 × 3^5$

C

$3^6$

D

$3$

Solution

રૂ. $100$ ની $3$ નોટ લઈ $3$ બાળક પૈકી દરેકને  એક-એક આપી દઈએ, જે એક જ રીતે અપાય

હવે, રૂ. $100$ ની $1$ નોટ અને બીજી જુદી જુદી $5$ નોટ મળી  $6$ નોટ વહેંચવી છે. પ્રત્યેક નોટ $3$ રીતે વહેંચી શકાય

કુલ વહેંચણી  $ 3 ×3 ×3 × 3 ×3 ×3 = 3^6 $ રીતે થાય.

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.