English
Hindi
6.Permutation and Combination
medium

$8$ શ્રીમાન અને $4$ શ્રીમતી પૈકી $ 6$ સભ્યોની એક સમિતિ કેટલી રીતે બનાવી શકાય ? જેથી સમિતિમાં ઓછામાં ઓછી $3$ શ્રીમતી હોય.

A

$252$

B

$672$

C

$444$

D

$420$

Solution

બે પ્રકારની સમિતીઓ હોઈ શકે.

$(i)$ $3$ પુરૂષો અને $3$ સ્ત્રીઓ ધરાવતી.

$(ii)$ $2$ પુરૂષો અને $4$ સ્ત્રીઓ ધરાવતી.

માંગેલ રીતોની સંખ્યા=$ (^8C_3 × ^4C_3) + (^8C_2 ×^4C_4) = 252.$

 

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.