જો $_n{P_4}\, = \,\,720\,\,\left( {\begin{array}{*{20}{c}}
n \\
r
\end{array}} \right)$ તો $r=..........$
$4$
$5$
$6$
$7$
$'EQUATION'$ શબ્દના અક્ષરો વડે શરૂઆત અને અંત વ્યંજનોથી થતો હોય, તેવા કેટલા ભિન્ન શબ્દો બનાવી શકાય ?
$INVOLUTE$ શબ્દનો ઉપયોગ કરીને $3$ સ્વરો અને $2$ વ્યંજનો ધરાવતા અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય ?
$9$ સ્ત્રી અને $8$ પુરુષ માંથી $12$ સભ્યોની એક સમિતિ બનવાની છે કે જેથી ઓછાંમાં ઓછી $5$ સ્ત્રીઓ સમિતિમાં હોય તો કેટલી સમિતિ બનાવી શકાય કે જેમાં અનુક્રમે સ્ત્રીની સંખ્યા મહતમ હોય અને પુરુષની સંખ્યા મહતમ હોય.
શબ્દ $APPLICATION$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરી એવા કેટલા શબ્દો મળે કે જેથી બે સ્વરો ક્યારેય સાથે ન આવે?
સમીકરણ $xyz = 90$ ના ધન પૂર્ણાકોની સંખ્યા મેળવો