એક રેખા પર છ $‘+’$ અને ચાર $‘-’$ ની નિશાની રાખવામાં આવે છે કે જેથી કોઇપણ બે $‘-’$ નિશાની પાસપાસે ન આવે તો આવી કુલ ગોઠવણી મેળવો.
$15$
$18$
$35$
$42$
$6$ પુસ્તકોમાંથી એક કે વધુ પુસ્તકોની પસંદગી......રીતે થાય.
$11$ એકસમાન પેન્સિલ $6$ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક બાળક ઓછામાંં ઓછી એક પેન્સિલ મેળવે ?
જો $N$ એ જેના સહગુણકો ગણ $\{0, 1, 2, …….9\}$ માંથી હોય અને જેનો એક ઉકેલ $0$ હોય તેવા દ્રિધાત સમીકરણોની સંખ્યા દર્શાવે તો $N$ ની કિંમત …. છે.
સમતલમાં $10$ બિંદુઓ આવેલા છે અને તે પૈકી $4$ સમરેખ છે. તે પૈકી કોઈપણ બેને જોડતાં બનતી સુરેખાની સંખ્યા કેટલી થાય ?
$4$ ભિન્ન કાળા રંગના અને $3$ ભિન્ન સફેદ રંગના દડા પૈકી બે સમાન રંગના દડા કેટલી રીતે પસંદ કરી શકાય ?