નીચે પૈકી કયું સત્ય છે.
$(\sim p \vee \sim q) \equiv (p \wedge q)$
$(p \rightarrow q) \equiv (\sim q \rightarrow \sim p)$
$\sim (p \rightarrow \sim q) \equiv (p \wedge \sim q) $
$\sim (p \Leftrightarrow q) \equiv (p \rightarrow q) \vee (q \rightarrow p)$
આપેલ વિધાનનું નિષેધ કરો : -
"દરેક $M\,>\,0$ માટે $x \in S$ અસ્તિત્વ ધરાવે કે જેથી $\mathrm{x} \geq \mathrm{M}^{\prime \prime} ?$
મિશ્ર વિધાન $(\sim(P \wedge Q)) \vee((\sim P) \wedge Q) \Rightarrow((\sim P) \wedge(\sim Q))$ એ $...........$ ને સમકક્ષ છે.
"જો $x \in A$ અથવા $x \in B$ તો $x \in A \cup B’$ વિધાનનું સમાનાર્થીં પ્રેરણ ….. છે.
આપેલ વિધાનનું નિષેધ કરો:” જો હુ શિક્ષક બનીશ ,તો હુ સ્કુલ બનાવીશ.” .
નીચેના માંથી ક્યૂ વિધાન ગાણિતિકીય તર્ક રીતે વિધાન $\left( {p \to \sim p} \right) \to \left( {p \to q} \right)$ જેવુ નથી ?