$p$ અને $q$ એ કોઈ પણ બે તાર્કિક વિધાનો અને $r:p \to \left( { \sim p \vee q} \right)$ છે જો $r$ નું સત્યાર્થતાનું મુલ્ય $F$ હોય તો વિધાન $p$ અને $q$ નું અનુક્રમે તાર્કિક સત્યાર્થતાનું મુલ્ય ............. થાય 

  • [JEE MAIN 2013]
  • A

    $F,F$

  • B

    $T,T$

  • C

    $T,F$

  • D

    $F,T$

Similar Questions

આપેલ વિધાન ધ્યાનમાં લ્યો.

$(A)$ જો $3+3=7$ તો $4+3=8$.

$(B)$ જો $5+3=8$ તો પૃથ્વી સપાટ છે.

$(C)$ જો બંને  $(A)$ અને  $(B)$ બંને સત્ય હોય તો  $5+6=17$ તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?

  • [JEE MAIN 2021]

આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2022]

વિધાન  $ \sim \left( {p \leftrightarrow  \sim q} \right)$ 

વિધાન $\sim (p \rightarrow q) \Leftrightarrow  (\sim p \vee \sim q)$ કયું વિધાન છે ?

 "જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]