English
Hindi
Mathematical Reasoning
medium

જો $p \Rightarrow  (q \vee r)$ અસત્ય છે.તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે .....છે.

A

$T, F, F$

B

$T, T, F$

C

$F, F, F$

D

$F, T, T$

Solution

$p \Rightarrow  q $ અસત્ય હોય, તો $p$ સત્ય અને $q$ અસત્ય હોય. 

આથી $p \Rightarrow  (q \vee r)$   $p$ સત્ય અને $q \vee r$ અસત્ય છે.

$(q \vee r)$ અસત્ય હોય, તો $q$ અસત્ય અને $r$ અસત્ય બને.

$p$ સત્ય $(T),$  $q$ અસત્ય $(F), r$ અસત્ય $(F)$. 

આમ, $p, q, r$ અનુક્રમે $T, F, F.$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.