- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
easy
12 એ 3 નો ગુણક છે તથા 12 અને 4 નો ગુણક છે નું નિષેધ =…… છે.
A
12 એ 3 નો ગુણક નથી અથવા 12 એ 4 નો ગુણક નથી.
B
12 એ 3 અથવા 4 નો ગુણક છે.
C
12 એ 3 નો ગુણક છે અને 12 એ 4 નો ગુણક છે.
D
12 એ 3 નો ગુણક નથી અને 12 એ 4 નો ગુણક નથી.
Solution
ધારો કે $p : 12$ એ 3નો ગુણક છે. $q : 12$ એ 4નો ગુણક છે.
આપેલ વિધાન $p \wedge q$ નું નિષેધ $\sim (p \wedge q) = \sim p \vee \sim q $
$12$ એ 3 નો ગુણક નથી અથવા 12 એ 4નો ગુણક નથી.
Standard 11
Mathematics