- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
easy
જો $p \rightarrow (q \vee r)$ ખોટું હોય, તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે કયા હોય ?
A
$T, F, F$
B
$F, F, F$
C
$F, T, T$
D
$T, T, F$
Solution
આપણે જાણીએ છીએ $p \rightarrow (q \vee r)$ માત્ર ત્યારે જ ખોટું છે.
જ્યારે $p $ સાચું હોય અને $(q \vee r)$ ખોટું હોય. પરંતુ, $(q \vee r)$ માત્ર ત્યારે જ ખોટું હોય જ્યારે $q$ અને $r$ બંને ખોટા હોય.
આથી, $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે $T, F, F$ થાય છે.
Standard 11
Mathematics