- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
medium
ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.
નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.
નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.
A
$x \in S$ એ એવી સંમેય સંખ્યા છે. જેથી $x \leq 0$ થાય
B
$x \in S$ એ એવી સંમેય સંખ્યા નથી. જેથી $x \leq 0$ થાય.
C
દરેક સંમેય સંખ્યા $x \in S$ એ $x \leq 0$ ને સંતોષે.
D
$x \in S$ અને $x \leq 0 \Rightarrow x$ એ સંમેય સંખ્યા નથી.
Solution
આપેલ છે કે $S \subseteq R$ અને
$P = x \in S$ સંમેય સંખ્યા કે જેથી $x > 0$
તો $\sim p |: x \in S$ કોઈપણ સંમેય સંખ્યા કે જેથી $x \geq 0$
એટલે કે $\sim p : x \in S$ દરેક સંમેય સંખ્યા કે જેથી $x \leq 0$
Standard 11
Mathematics