જો $p$ અને $q $ એ અનુક્રમે વિધાન  $"2 × 4 = 8" $ અને "$4$ એ  $7$ વડે વિભાજય છે "  હોય તો નીચેના વિધાનોની સત્યર્થતાનું મૂલ્ય મેળવો 

$(i)$ $p \leftrightarrow  q$ 

$(ii)$ $~ p \leftrightarrow q$ 

$(iii)$ $~ q \leftrightarrow p$ 

$(iv)$ $~ p \leftrightarrow ~ q$

  • A

    $T T T T$

  • B

    $F T T T$

  • C

    $F T T T$

  • D

    $F T T F$

Similar Questions

નીચે પૈકીનું કયું વિધાન વિરોધી છે ?

વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે,  $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો 

નીચે પૈકીનું કયું $(p \wedge  q)$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે ?

નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:

"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"

  • [JEE MAIN 2020]

વિધાન $(p \wedge  \sim q) \wedge  (\sim p \vee q)$ નીચે પૈકી શું છે ?