વિધાન $\sim(p\leftrightarrow \sim q)$ . . . . . . . છે.
નિત્યસત્ય
તર્કદોષી
$(p \leftrightarrow q)$ ને તુલ્ય
$\sim p \leftrightarrow q$ ને તુલ્ય છે.
જો બે વિધાનો $P$ અને $Q$ આપેલ હોય તો આપલે પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય થાય ?
નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય છે ?
નીચેના પૈકી કયું ખોટું છે ?
કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge q) \vee (q \wedge r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....
વિધાન $[p \vee(\sim(p \wedge q))]$ એ $........$ ને સમકક્ષ છે.