$p \wedge (\sim p) = c$ નું દ્વંદ્વ વિધાન કયું છે ?
$(\sim p) \wedge p = c $
$p \vee (\sim p) = c$
$p \wedge (\sim p) = t $
$p \vee (\sim p) = t$
જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow q$ નું નિષેધ વિધાન મેળવો.
મિશ્ર વિધાન $(\sim(P \wedge Q)) \vee((\sim P) \wedge Q) \Rightarrow((\sim P) \wedge(\sim Q))$ એ $...........$ ને સમકક્ષ છે.
ધારો કે $p, q, r$ એ ત્રણ તાર્કિક વિધાનો છે. સંયોજીત વિધાનો $S _{1}:((\sim p ) \vee q ) \vee((\sim p ) \vee r ) \text { } $ અને $S _{2}: p \rightarrow( q \vee r )$ ધ્યાને લો તો, નીચેનાં પૈકી કયું સાચું નથી $?$
ધારોકે $\Delta, \nabla \in\{\Lambda, v\}$ એવા છે કે જેથી $( p \rightarrow q ) \Delta( p \nabla q )$ એ નિત્યસત્ય છે. તો
નીચેનામાંથી કયું વિધાન નિત્યસત્ય છે?