વિધાન $- I : (p \wedge  \sim q) \wedge  (\sim p \wedge  q)$ એ તર્કદોષી છે.

વિધાન $- II : (p \rightarrow q) \Leftrightarrow  (\sim  q \rightarrow \sim p)$ એ નિત્યસત્ય છે .

  • A

    વિધાન $- I$ સાચું છે, વિધાન $- II$ સાચું છે. વિધાન $- II$ એ વિધાન$- I$ ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન $- I$ સાચું છે, વિધાન $- II$ સાચું છે. વિધાન $- II$ એ વિધાન$- I$ ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન $- I$ સાચું છે. વિધાન $- II$ ખોટું છે.

  • D

    વિધાન $- I$ ખોટું છે. વિધાન$- II$ સાચું છે.

Similar Questions

દ્રી-પ્રેરણ $p \Leftrightarrow  q  = …..$

 $m$ અને $n$ એ બંને $1$ કરતાં મહત્તમ પૂર્ણાંકો છે નીચેના વિધાનો માટે, જો 
$P$ : $m$ એ $n$ વડે વિભાજ્ય છે 
$Q$ : $m$ એ  $n^2$ વડે વિભાજ્ય છે 
$R$ : $m$ એ અવિભાજય સંખ્યા છે તો સાચું વિધાન .

  • [JEE MAIN 2013]

આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2022]

જો નીચે આપેલા બે વિધાનો :

$\left( S _{1}\right):( q \vee p ) \rightarrow( p \leftrightarrow \sim q )$ એ નિત્ય સત્ય છે 

$\left( S _{2}\right): \sim q \wedge(\sim p \leftrightarrow q )$ એ નિત્ય અસત્ય છે 

હોય તો 

  • [JEE MAIN 2020]

નીચેના વિધાનો ધ્યાનમાં લો. 
$P :$  જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે 
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે

જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો  $(V_1, V_2)$  = 

  • [JEE MAIN 2016]