જો સમીકરણ $x^4 - 4x^3 + ax^2 + bx + 1 = 0$ ને ચાર વાસ્તવિક બીજ $\alpha,\beta,\gamma,\delta$ હોય તો, $a$ અને $b$ ની કિંમત ......હશે.

  • A

    $- 6, - 4$

  • B

    $- 6, 5$

  • C

    $- 6, 4$

  • D

    $6, - 4$

Similar Questions

$m$ ના કયા મૂલ્ય માટે સમીકરણ $y^2 + 2xy + 2x + my - 3$ ને બે સંમેય અવયવ ઉકેલી શકાય ?

જેને માટે સમીકરણ $2 x^2+( a -5) x+15=3 a$ ને વાસ્તવિક ઉકેલ ન હોય તેવા તમામ $a \in R$ નો ગણ, એ અંતરાલ $(\alpha, \beta)$ છે, અને  $X=\{x \in Z: \alpha < x < \beta\}$, છે, તો $\sum_{x \in X} x^2$ _____

  • [JEE MAIN 2025]

જો $ax^3 + bx^2 + cx + d$ ના એક અવયવ $x^2 + x + 1$ હોય, તો $ax^3 + bx^2 + cx + d = 0$ નું વાસ્તવિક બીજ કયું હોય ?

$\sin ^2 x+\left(2+2 x-x^2\right) \sin x-3(x-1)^2=0,-\pi \leq x \leq \pi$ ના ઉકેલો ની સંખ્યા ............ છે.

  • [JEE MAIN 2024]

સમીકરણ  $\frac{3}{{x - {a^3}}} + \frac{5}{{x - {a^5}}} + \frac{7}{{x - {a^7}}} = 0,a > 1$ ને