જો ${x^2} + px + 1$ એ સમીકરણ $a{x^3} + bx + c$ નો એક અવયવ હોય તો
${a^2} + {c^2} = - ab$
${a^2} - {c^2} = - ab$
${a^2} - {c^2} = ab$
એકપણ નહી.
એક ત્રિઘાત સમીકરણમાં $x^2$ નો સહગુણક શૂન્ય અને બાકીના સહગુણક વાસ્તવિક અને એક ઉકેલ $\alpha = 3 + 4\, i$ તથા બાકીના ઉકેલો $\beta$ અને $\gamma$ હોય તો $\alpha \beta \gamma$ ની કિમત મેળવો
સમીકરણ $2^{x + 2} 27^{x/(x - 1)} = 9$ ના બીજ મેળવો.
ઘન વાસ્તવિક સંખ્યા $x$ છે, જ્યારે તેનો વ્યસ્ત ઉમેરવામાં આવે ત્યારે તે સરવાળાનું મહત્તમ મૂલ્ય આપે છે, તો $x .....$
જો $x$ એ સમીકરણ $\sqrt {2x + 1} - \sqrt {2x - 1} = 1, \left( {x \ge \frac{1}{2}} \right)$ નો ઉકેલ હોય તો $\sqrt {4{x^2} - 1} $ ની કિમત મેળવો.
સમીકરણ $x^2 - 3 | x | + 2 = 0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી હોય ?