સમીકરણ $|{x^2}$ $+ 4x + 3|$ $+  2x + 5 = 0$ ના બીજની સંખ્યા મેળવો.

  • [IIT 1988]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

ધારો કે $\alpha, \beta$ એ $x^2+\sqrt{2} x-8=0$ નાં બીજ છે. જો $\mathrm{U}_{\mathrm{n}}=\alpha^{\mathrm{n}}+\beta^{\mathrm{n}}$, તો $\frac{\mathrm{U}_{10}+\sqrt{2} \mathrm{U}_9}{2 \mathrm{U}_8}=$...........

  • [JEE MAIN 2024]

સમીકરણ $x_1 + x_2 = 100$ ના પ્રાકૃતિક ઉકેલોની સંખ્યા મેળવો કે જેથી $x_1$ અને $x_2$ એ $5$ નો ગુણક ના હોય 

સમીકરણ $x^2 + 2 | x | -15\geq 0$ નો ઉકેલ કેવી રીતે આપી શકાય ?

'$m$' ની કેટલી પૂર્ણાક કિમતો માટે $\{x\}^2 + 5m\{x\} - 3m + 1 < 0 $ $\forall x \in  R$ થાય (જ્યાં $\{.\}$ એ અપૂર્ણાક ભાગ વિધેય છે)

સમીકરણ $x = \sqrt {2 + \sqrt {2 + \sqrt {2 + .....} } } $ નો ઉકેલ.....છે.