- Home
- Standard 11
- Mathematics
એક પેટીમાં $8$ લાલ અને $7$ કાળા દડા છે. બે દડા યાર્દચ્છિક પસંદ કરતાં તે બંને દડા કોઇ એક જ રંગના હોય તેની સંભાવના ...... છે.
$\frac{{14}}{{15}}$
$\frac{{11}}{{15}}$
$\frac{7}{{15}}$
$\frac{4}{{15}}$
Solution
અહી ,$U$ માં $ n = \left( \begin{gathered}
15 \hfill \\
\,2 \hfill \\
\end{gathered} \right)$
બંને દડા કોઇ એક જ રંગના હોય એટલે એક દડો લાલ અને બીજો કાળો હોય તેવું ન બને.
આવું બંને તેની સંભાવના $\,P(A) = \frac{{\left( \begin{gathered}
8 \hfill \\
1 \hfill \\
\end{gathered} \right)\left( \begin{gathered}
7 \hfill \\
1 \hfill \\
\end{gathered} \right)}}{{\left( \begin{gathered}
15 \hfill \\
2 \hfill \\
\end{gathered} \right)}} = \frac{{8 \times 7}}{{105}} = \frac{8}{{15}}$
માંગેલ સંભાવના $P(A') = 1 – P(A)\,\,\,\, = 1 – \frac{8}{{15}} = \frac{7}{{15}}$