એક થેલીમાં $5$ સફેદ $3$ કાળા દડા છે. બે દડા યાર્દચ્છિક રીતે લેવામાં આવે, તો એક દડો સફેદ અને બીજો દડો કાળો હોવાની સંભાવના કેટલી થાય ?
$15/28$
$2/7$
$8/28$
આપેલ પૈકી એક પણ નહિં
એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. બે દડા એક પછી એક પસંદ કરવામાં આવે તો તેઓ ભિન્ન રંગના હોય તેવી સંભાવના કેટલી હશે ?
$PEACE$ શબ્દના અક્ષરો વડે બનેલ શબ્દોમાં બે $E'$ એક સાથે આવવાની સંભાવના કટેલી થાય ?
જો ગણ $\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}$ માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને $4 $ નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .
પહેલાં $20$ પૂર્ણાક સંખ્યા પૈકી ત્રણ પૂર્ણાકો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેમનો ગુણાકાર યુગ્મ આવવાની સંભાવના કેટલી થાય ?
જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં બધા બાદશાહનો સમાવેશ હોય એ ઘટનાની સંભાવના શોધો.