- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા પૈકી ત્રણ ભિન્ન સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
A
$4/33$
B
$4/35$
C
$4/25$
D
$4/1155$
Solution
સંખ્યાઓ $6$ થી ભાગી શકાય તેવી હોવી જોઈએ. આથી શક્ય રીતોની સંખ્યા $^{16}C_3 $ થાય છે. (પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યાઓમાં $16$ સંખ્યાઓ $6$ થી ભાગી શકાય તેવી હોય છે.)
માંગેલ સંભાવના $ = \,\,\frac{{^{{\text{16}}}{C_3}}}{{^{100}{C_3}}}\,\,\, = \,\,\frac{{16\,\, \times \,\,15\,\, \times \,\,14}}{{100\,\, \times \,\,99\,\, \times \,\,98}}\,\,\,\, = \,\,\frac{4}{{1155}}$
Standard 11
Mathematics