ધારો કે, $A, B, C$ એ $3$ નિરપેક્ષ ઘટનાઓ એવી છે કે જેથી $P(A)\,\, = \,\,\frac{1}{3}\,,\,\,P(B)\,\, = \,\,\frac{1}{2}\,,\,\,P(C)\,\, = \,\,\frac{1}{4}\,.$ $3$ ઘટનાઓ પૈકી ચોક્કસ $2$ ઘટનાઓ બનવાની સંભાવના શોધો.
$1/4$
$2/3$
$3/2$
$1/2$
એક સમતોલ પાસાને બે વખત ફેંકવામાં આવે છે. ઘટના $A$, ‘પ્રથમ પ્રયત્ન અયુગ્મ સંખ્યા મળે” અને ઘટના $B$, “બીજા પ્રયત્ન અયુગ્મ સંખ્યા મળે તેમ હોય, તો ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ છે કે કેમ તે ચકાસો.
જો $E$ અને $F$ નિરપેક્ષ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે ઘટનાઓ $E$ અને $F'$ પણ નિરપેક્ષ છે.
જો $P(B) = \frac{3}{4}$, $P(A \cap B \cap \bar C) = \frac{1}{3}{\rm{ }}$ અને $P(\bar A \cap B \cap \bar C) = \frac{1}{3},$ તો $P(B \cap C)$ = . . .
જો $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(A)=\frac{3}{5}$ અને$P(B)=\frac{1}{5}$ હોય, તો $P(A \cap B)$ શોધો.
કોઇ બે નિરપેક્ષ ઘટનાઓ ${E_1}$ અને ${E_2},$ માટે $P\,\{ ({E_1} \cup {E_2}) \cap ({\bar E_1} \cap {\bar E_2})\} $ એ