જો બે સિક્કા $5$ વાર ઉછાળવામાં આવે, તો $5$ હેડ (છાપ) અને $5$ ટેલ (કાંટો) મળવાની સંભાવના કેટલી થાય ?
$63/256$
$1/1024$
$2/205$
$9/64$
રમતનાં બાજી પત્તા ચિપતાં અકસ્માતે ચાર પડી જાય છે. ખોવાયેલ પત્તા પૈકી દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય છે ?
બે સમતોલ પાસાને એકસાથે ત્રણ વખત ઉછાળવામાં આવે છે.બંને પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો $9$ ,બરાબર બે વખત જ મળે તેની સંભાવના શોધો. .
સંખ્યાઓ $1,2,3, \ldots ., 18$ માંથી પાંચ સંખ્યાઓ $x_{1}, x_{2}, x_{3}, x_{4}, x_{5}$ ને યાદચ્છિક રીતે પસંદ કરી ચઢતા ક્રમમાં $\left( x _{1}< x _{2}< x _{3}< x _{4}< x _{5}\right)$ તો $x_{2}=7$ અને $x_{4}=11$ ની સંભાવના $\dots\dots\dots$ છે.
$22$ મી સદીના વર્ષને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો $53$ રવિવાર હોય, તેવા વર્ષની સંભાવના કેટલી થાય ?
યોગ્ય રીતે ચિપેલા $52$ પત્તા પૈકી એક પતુ લેતાં તે પત્તું રાજાનું હોવાની અનુકૂળ સંભાવના પ્રમાણ શોધો.