English
Hindi
14.Probability
medium

એક વિર્ધાર્થીં સ્વિમર ન હોવાની સંભાવના $1/5$ છે. તો $5$ માંથી $4$ વિર્ધાર્થીંઓ સ્વિમર હોવાની સંભાવના કેટલી?

A

${}^5{C_4}{\left( {\frac{4}{5}} \right)^4}\frac{1}{5}$

B

${\left( {\frac{4}{5}} \right)^4}\frac{1}{5}$

C

${}^5{C_1}\frac{1}{5}{\left( {\frac{4}{5}} \right)^4} \times {}^5{C_4}$

D

આમાંથી એકેય નહિ.

Solution

વિર્ધાર્થીં સ્વિમર નથી તેની સંભાવના $p = 1/5$

વિર્ધાર્થીં સ્વિમર છે તેની સંભાવના $q = 4/5$

$5$ માથી $4$ વિધાથી સ્વિમર હોવાની સંભાવના $= {}^5{C_4}{\left( {\frac{4}{5}} \right)^4}{\left( {\frac{1}{5}} \right)^{5 – 4}} $ $= {}^5{C_4}{\left( {\frac{4}{5}} \right)^4}\left( {\frac{1}{5}} \right).$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.