English
Hindi
14.Probability
medium

એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?

A

$1/4$

B

$5/8$

C

$1/2$

D

આપેલ પૈકી એક પણ નહિં

Solution

વ્યક્તિને ઓછામાં ઓછી $4$ વખત જીતવું પડે

માંગેલ સંભાવના  $\, = {\text{ }}{\,^7}{C_4}\,{\left( {\frac{1}{2}} \right)^4}\,{\left( {\frac{1}{2}} \right)^3}\, + \,{\,^7}{C_5}\,.\,{\left( {\frac{1}{2}} \right)^5}\,{\left( {\frac{1}{2}} \right)^2}\, + \,{\,^7}{C_6}\,{\left( {\frac{1}{2}} \right)^6}\,.\,\frac{1}{2}\, + {\,^7}{C_7}\,{\left( {\frac{1}{2}} \right)^7}$

$ = \,{(^7}{C_4}\, + \,{\,^7}{C_5}\, + \,{\,^7}{C_6}\, + \,{\,^7}{C_7})\,.\,\,\frac{1}{{{2^7}}}\,\, = \,\,\frac{{64}}{{{2^7}}}\,\, = \,\,\frac{1}{2}$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.