એક થેલીમાં $3$ લાલ, $4$ સફેદ અને $5$ કાળા દડા છે. ત્રણ દડા યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેઓ ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $3/11$

  • B

    $2/11$

  • C

    $8/11$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં.

Similar Questions

જો ગણ $\{1, 2, 3, ......, 1000\}$ માંથી કોઇ પણ બે સંખ્યાઓ $x$ $\&$ $y$ પુનરાવર્તન સિવાય પસંદ કરવામા આવે તો $|x^4 - y^4|$ ને $5$ વડે ભાગી શકાય તેેેેેની સંંભાવનાા મેેળવો

$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતાં, રાજા અથવા રાણી આવવાની સંભાવના કેટલી થાય ?

ધારો કે $A$ એ $0, 1, 2, 3, 4, 5, 6$ માંથી પુનરાવર્તન વગર બનાવેલ $6-$અંકનો પૂર્ણાંક $3$ વડે વિભાજ્ય હોવાની ઘટના દર્શાવે છે. તો ઘટના $A$ ની સંભાવના ........ છે.

  • [JEE MAIN 2021]

એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?

એક કિસ્સાને $4$ વાર ઉછાળતા ઓછામાં ઓછી એક વાર કાંટો આવવાની સંભાવના કેટલી થાય ?