લોટરીમાં $1$ થી $90$ અંકની $90$ ટિકીટોની છે તે પૈકી પાંચ ટિકીટો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ બે ટિકીટો પૈકી $15$ અને $89$ હોવાની સંભાવના કેટલી થાય ?
$2/801$
$2/623$
$1/267$
$1/623$
$100 $ વિદ્યાર્થીઓમાંથી $40$ અને $60$ વિદ્યાર્થીઓના બે વર્ગ બનાવ્યા છે. જો તમે અને તમારા એક મિત્ર $100$ વિદ્યાર્થીઓમાં છો તો તમે બંને એક જ વર્ગમાં છો તેની સંભાવના શું છે ?
એક બેાક્ષમાં એક સમાન $24$ દડા માંથી $12$ સફેદ અને $12$ કાળા દડા છે.જો દડાને ફેરબદલી સાથે એક વખતે એકજ દડાને યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,તો સાતમી પસંદગી વખતે સફેદ દડો ચોથી વખત આવે તેની સંભાવના મેળવો.
$A, B$ અને $C$ ત્રણ વ્યક્તિઓ કાર્યક્રમમાં બોલવાના હોય, જો તેઓ યાર્દચ્છિક રીતે ક્રમમાં બોલે તો $B$ પહેલા $A$ બોલે અને $C$ પહેલા $B$ બોલે તેની સંભાવના કેટલી થાય ?
સાત સફેદ અને ત્રણ કાળા દડાને યાદ્રચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે છે. બે કાળા દડા પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
જો ગણ $\{1, 2,3, 4, 5, 6, 7, 8\}$ માંથી એક પછી એક એમ પુનરાવર્તન સિવાય બે સંખ્યા પસંદ કરવામા આવે તો બન્ને સંખ્યાઓ $5$ કરતા નાની હોય તેની સંભાવના મેળવો.