- Home
- Standard 11
- Mathematics
14.Probability
normal
ભારત એ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ બંને સાથે બે મેચ રમે છે. ભારત $0,1$ અને $2$ પોઈન્ટ મેળવે તેની સંભાવના $ 0.45, 0.05$ અને $0.50$ છે. પરિણામ સ્વતંત્ર છે એમ ધારતાં, ભારત ઓછામાં ઓછા $7$ પોઈન્ટ મેળવે તેની સંભાવના કેટલી?
A
$0.875$
B
$0.0875$
C
$0.0625$
D
$0.025$
Solution
ભારત દ્વારા રમાતી મેચોની સંખ્યા $4$ છે. કોઈપણ મેચમાં મહત્તમ પોઈન્ટ $2$ છે.
માટે $4$ મેચમાંથી મેળવાતા મહત્તમ પોઈન્ટ $8$ થાય. માટે
સંભાવના $ = P (7) + P (8)$
$P(7) = {}^4{C_1}(0.05){(0.5)^3} = 0.0250$
$P(8) = {(0.5)^4} = 0.0625$
$P(8) = {(0.5)^4} = 0.0625$
$ \Rightarrow $ સંભાવના $ = 0.0875$
Standard 11
Mathematics