- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
એક વ્યક્તિ $52$ પત્તામાંથી એક પત્તુ લઈ અને પછી પાછું મૂકી દે છે. ચીપ્યા પછી ફરીવાર તે એક પત્તુ લે છે. આમ તે ઘણીવાર કરે છે, તો તે ત્રીજીવારમાં પહેલી વખત લાલનું પત્તું લેવાની સંભાવના કેટલી થાય ?
A
$\frac{9}{{64}}$
B
$\frac{{27}}{{64}}$
C
$\frac{1}{4}\,\, \times \,\,\frac{{^{39}{C_2}}}{{^{52}{C_2}}}$
D
આપેલ પૈકી એક પણ નહિં
Solution
ધારો કે $E\,\,=$ લાલ પત્તું લેવાની ઘટના $\,P(E)\,\, = \,\,\frac{{^{13}{C_1}}}{{^{52}{C_1}}}\,\, = \,\,\frac{1}{4}$
માંગેલ સંભાવના $\,P(\overline E \,\,\overline E \,\,E)\,\,$
$ = \,\,P(\overline E )\,\,.\,\,P(\overline E )\,\,.\,\,P(E)\,$
$ = \,\,\frac{3}{4}\,.\,\frac{3}{4}\,.\,\frac{1}{4}\,\, = \,\,\frac{9}{{64}}$
Standard 11
Mathematics