$4$ એક્કા, $4$ રાજા, $4$ રાણી અને $4$ ગુલામ આ $16$ પત્તાની થોકડીમાંથી $2$ પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરતાં તેમાંનું ઓછામાં ઓછું એક પત્તું એક્કાનું હોય તેની સંભાવના ……. છે.
$\frac{9}{{20}}$
$\frac{3}{{16}}$
$\frac{1}{6}$
$\frac{1}{9}$
એક લોટરીમાં એક વ્યક્તિ $1$ થી $20$ સુધીની સંખ્યાઓમાંથી છ જુદી જુદી સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે છે અને જો એ પસંદ કરેલી છ સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વનિર્ધારિત કરેલ છ સંખ્યાઓ સાથે મેળ ખાતી હોય તો એ વ્યક્તિ ઇનામ જીતી જાય છે. આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના શું છે?
$1, 2, 3 ......100$ માંથી કોઈપણ બે આંકડા પસંદ કરી ગુણવામાં આવે તો ગુણાકાર $3$ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય?
ચાર મશિનમાંથી કોઇ બે મશીન ખરાબ છે.જ્યાં સુધી ખરાબ મશીનની ખબર ન પડે,ત્યાં સુધી યાદ્રચ્છિક રીતે એક પછી એક મશીનની તપાસ કરવામાં આવે છે.તો ફક્ત બે તપાસ માં ખરાબ મશીનની ખબર પડે તેની સંભાવના મેળવો.
$3$ પુરૂષો, $2$ સ્ત્રી, $4$ બાળકો પૈકી યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિને પસંદ કરતા ચોક્કસ $2$ બાળકો પસંદ થવાની સંભાવના કેટલી થાય છે.
$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?