ડોકટર, નવેમ્બર માસમાં દર્દીં માટે તારીખ નક્કી કરે છે. જો તારીખ $5$ અથવા $6$ નો ગુણાંક હોવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/5$

  • B

    $4/15$

  • C

    $1/3$

  • D

    $2/5$

Similar Questions

એક થેલામાં $10$ સફેદ અને $15$ લાલ દડા છે. જો તે પૈકી એક પછી એક બે દડા પસંદ કરવામાં આવે તો પૈકી પહેલો લાલ અને બીજો સફેદ હોવાની સંભાવના કેટલી થાય ?

$60$ વિધાર્થીના એક વર્ગમાં $40$ ને  $NCC$ છે અને $30$ ને $NSS$ અને $20$ બંને છે . જો એક વિધાર્થીની યાર્દચ્છિક પસંદગી કરતાં તેને $NCC$ કે $NSS$ પૈકી એકપણ ન હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2019]

$PROBABILITY$ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર પસંદ થયેલ અક્ષર સ્વર હોય તેની સંભાવના ........ છે.

ત્રણ વિર્ધાર્થીં $A, B, C$ ને ગણિતનો દાખલો આપવામાં આવે છે તે ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે તો દાખલો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?

સચિન તેંડુલકર કોઈપણ $50$ ઓવરની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અયુગ્મ ક્રમાંકની ઓવર માં જ આઉટ થાય છે તેવી ધારણા કરવામાં આવે છે. તો તે મેચની નવમાં કે તેના ગુણાંક ક્રમાંકની ઓવરમાં આઉટ થાય તેની સંભાવના શોધો.