એક સિક્કાને $10$ વાર ઉછાળતાં છ વાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી થાય ?
$512/513$
$105/512$
$100/153$
$3/5$
$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?
ભારત અને પાકિસ્તાન હોકીની $5$ ટેસ્ટ શ્રેણીની રમત રમે છે. ભારતે ઓછામાં ઓછી ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?
એક વૈકલ્પિક પરીક્ષા $5$ પ્રશ્નો ધરાવે છે. દરેક પ્રશ્ન ત્રણ વૈકલ્પિક જવાબો ધરાવે છે. જે પૈકી એક સાચો હોય છે. તો વિર્ધાર્થીં $4$ અથવા વધારે સાચા જવાબો આપવાની સંભાવના કેટલી ?
છ છોકરા અને છ છોકરી ને એક હારમાં બેસાડવામાં આવે છે.છેાકરા અને છોકરીઓ ક્રમિક આવે તેની સંભાવના મેળવો.
પ્રથમ $30$ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈપણ બે સંખ્યા $a$ અને $b$ પસંદ કરવામાં આવે છે તો $a^2 - b^2 $ને $3$ વડે ભાગી શકવાની સંભાવના કેટલી?