- Home
- Standard 11
- Mathematics
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાની થોકડીમાંંથી કોઇપણ બે પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો બંને પત્તાં રાજા હોય તેની સંભાવના .......છે.
$\frac{1}{{221}}$
$\frac{5}{{221}}$
$\frac{4}{{13}}$
$\frac{1}{{21}}$
Solution
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાની થોકડીમાંંથી બે પત્તાં પસંદ કરવાની પસંદગીના પ્રકારની સંખ્યા
$n = \left( \begin{gathered}
52 \hfill \\
2 \hfill \\
\end{gathered} \right)$
આ પસંદગીમાં $4$ રાજામાંથી $2$ રાજા પસંદ થાય તેવી પસંદગીના પ્રકાર $r = \left( \begin{gathered}
4 \hfill \\
2 \hfill \\
\end{gathered} \right)$
$P($ બે પાનાનાં રાજા $) =$ $ = \frac{{\left( \begin{gathered}
4 \hfill \\
2 \hfill \\
\end{gathered} \right)}}{{\left( \begin{gathered}
52 \hfill \\
2 \hfill \\
\end{gathered} \right)}} = \frac{6}{{1326}} = \frac{1}{{221}}$