- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
$1, 2, 3, 4, 5$ બધા જ અંકનો ઉપયોગ કરી બનાવેલ સંખ્યાને $4 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
A
$1/5$
B
$1/4$
C
$1/3$
D
આપેલ પૈકી એક પણ નહિં
Solution
આપેલ અંકો વડે બનતી કુલ સંખ્યાઓ $= 5! = 120$ થાય.
આપણે જાણીએ છીએ કે જો સંખ્યાના પ્રથમ બે અંકો (જમણી બાજુથી) ને $4$ વડે ભાગી શકાય તો,
આપેલ સંખ્યાને $4$ વડે ભાગી શકાય, અહિં એવી સંખ્યાઓ $12, 24, 32$ અને $52$ છે.
તેથી આપેલ $5$ અંકો વડે બનેલ સંખ્યાને $4$ વડે ભાગી શકાય તેવી સંખ્યાઓની સંખ્યા $= 4 (3!) = 24$
માંગેલ સંભાવના $ = \,\,\frac{{24}}{{120}}\,\,\,\, = \,\,\frac{1}{5}$
Standard 11
Mathematics