એક સિકકામાં છાપ આવવાની સંભાવના કાટ આવવાની સંભાવના કરતાં બમણી છે. જો સિકકાને ત્રાણ વાર ઉછાળવામાં આવે તો તેના પર બે કાટ આવવાની સંભાવના મેળવો .
$\frac{2}{9}$
$\frac{1}{9}$
$\frac{2}{27}$
$\frac{1}{27}$
પાસાની એક જોડ ને $5$ વખત ફેંકવામા આવે છે.પ્રત્યેક વખતે કુલ સરવાળા $5$ ને સફળતા ગણવામાં આવે છે.ઓછામા ઓછી $4$ સફળતાઓની સંભાવના જો $\frac{k}{3^{11}}$ હોય, તો $k=............$
નિયમિત ષષ્ટકોણમાં યાદ્રચ્છિક રીતે ત્રણ શિરોબિંદુઓ પસંદ કરવામાં આવે છે.જો આ શિરોબિંદુમાંથી ત્રિકોણ બનાવતા તે સમબાજુ બને તેની સંભાવના મેળવો.
બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં એક પુરુષ હોય?
$6$ પુરૂષ અને $4$ સ્ત્રીમાંથી $5$ સભ્યોની એક સમિતિ બનાવવાની છે, તો ઓછામાં ઓછી એક સ્ત્રી સમિતિમાં હોવાની સંભાવના કેટલી?
$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?