જો કોઈ ઘટના બનવાની શક્યતા $3 : 8$, હોય તો ઘટના ન બનવાની શક્યતા કેટલી?

  • A

    $\frac{3}{5}$

  • B

    $\frac{5}{3}$

  • C

    $\frac{3}{8}$

  • D

    $\frac{5}{8}$

Similar Questions

બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક મળે તેની સંભાવના……છે.

A અને B ની એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવનાઓ અનુક્રમે p અને q છે. તો વર્ષના અંતે ફક્ત એક જીવે તેની સંભાવના કેટલી?

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

$A'$,$B'$ અને $C$ પરસ્પર નિવારક અને નિઃશેષ છે.

એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :

એક અવિભાજ્ય સંખ્યા આવે. 

ત્રણ કુટુંબ પૈકી પ્રત્યેકમાં એક છોકરો અને એક છોકરી છે. પ્રત્યેકમાંથી એક બાળક પસંદ કરતાં, પસંદગીમાં માત્ર છોકરીઓ હોય તેવી ઘટનાના ઘટકો .....