- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
ઘટના $A$ અને $B$ ઉદ્દભવે તેની સંભાવના $0.25$ અને $0.50$ છે. બંને ઘટના સાથે ઉદ્દભવે તેની સંભાવના $0.12$ તો બન્ને ઘટના ન ઉદ્દભવે તેની સંભાવના શોધો.
A
$0.13$
B
$0.38$
C
$0.63$
D
$0.37$
Solution
અહીં $ P (A) = 0.25 P(B)= 0.50, P (A \cap B) = 0.12$
$P (A \cup B) = P (A) + P (B) – P(A \cap B)$
$= 0.25 + 0.50 – 0.12 = 0.63$
$ P (A' \cap B') = P (A \cup B)'$
$= 1 – P (A \cup B) = 1 – 0.63 = 0.37$
Standard 11
Mathematics
Similar Questions
easy