એક થેલામાં $n + 1$ સિક્કા છે. આ સિક્કા પૈકી એક સિક્કાની બંને બાજુ હેડ (છાપ) ધરાવે છે. જ્યારે બીજા બધાં યોગ્ય સિક્કા છે. હવે આ સિક્કાઓ માંથી એક સિક્કો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદથયેલ સિક્કાને ઉચાળાંતા હેડ આવવાની સંભાવના $7/12$ હોય, તો $n$ નું મૂલ્ય શું થાય ?
$3$
$4$
$5$
આપેલ પૈકી એક પણ નહિં.
જો $n$ વ્યક્તિઓની ટુકડી વર્તૂળાકાર ટેબલની ફરતે બેસે, તો બે ચોક્કસ સ્વતંત્ર બેઠક એકબીજાની પાસે આવવાની પ્રતિકૂળ સંભાવના પ્રમાણ કેટલી થાય ?
$1, 2, 3, 4, 5, 6$ અને $8$ અંકોનો ઉપયોગ કરી પાંચ અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. તેમની બંને છેડે યુગ્મ અંકો આવે તેની સંભાવના કેટલી થાય ?
ધારોક $S$ એ પાંચ અંકોની તમામ સંખ્યાઓનો નિદર્શાવકાશ છે. જો $S$ માંથી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા, $7$ નો ગુણીત હોય પરંતુ $5$ વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના $p$ હોય, તો $9 p=$ ............
પેન્સિલના એક જથ્થામાં $12$ સારી, $6$ થોડી ખામીવાળી, $2$ ખૂબ જ ખામીવાળી પેન્સિલો છે તેમાંથી યાર્દચ્છિક રીતે પેન્સિલ પસંદ કરતાં તે ખામી વગરની પેન્સિલ હોય તેની સંભાવના