- Home
- Standard 11
- Mathematics
14.Probability
easy
એક થેલામાં $5$ સફેદ, $7$ કાળા અને $4$ લાલ દડા છે. થેલામાંથી યાર્દચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરતાં બધા જ ત્રણ દડા સફેદ રંગ હોવાની સંભાવના કેટલી થાય ?
A
$3/16$
B
$3/5$
C
$1/60$
D
$1/56$
Solution
માંગેલ સંભાવના $ = \,\,\frac{{^5{C_3}}}{{^{16}{C_3}}}\,\, = \,\,\frac{{5\,\, \times \,\,4\,\, \times \,\,3}}{{16\,\, \times \,\,15\,\, \times \,\,14}}\,\, = \,\,\frac{1}{{56}}$
Standard 11
Mathematics
Similar Questions
normal