જો $ATTEMPT$ શબ્દના અક્ષરોને ફરીવાર યાર્દચ્છિક રીતે લખતા, બધા $T$ એકસાથે આવે તેવી સંભાવના કેટલી થાય ?
$1/42$
$6/7$
$1/7$
આપેલ પૈકી એક પણ નહિં
$52$ પત્તાના ઢગમાંથી યાર્દચ્છિક રીતે બે પત્તા પસંદ કરતાં તે પૈકી બંને રાજા હોવાની સંભાવના કેટલી મળે.
જો $7$ પાસાઓને એક સાથે ફેંકવામા આવે તો બધા પાસાની ઉપરની બાજુએ છ આવે તેની સંભાવના મેળવો.
$A, B$ અને $C$ ત્રણ વ્યક્તિઓ કાર્યક્રમમાં બોલવાના હોય, જો તેઓ યાર્દચ્છિક રીતે ક્રમમાં બોલે તો $B$ પહેલા $A$ બોલે અને $C$ પહેલા $B$ બોલે તેની સંભાવના કેટલી થાય ?
એક લોટરીની દસ સમાન ઈનામવાળી $10,000$ ટિકિટ વેચવામાં આવી છે. જો તમે એક ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો.
જેના પૃષ્ઠો - $2,-1,0,1,2,3$ વડે અંકિત હોય તેવા એક સમતોલ પાસાને પાંચ વખત ઉછાળતાં તેના પરિણામોનો ગુણાકાર ધન હોય, તેની સંભાવના $...........$ છે.