યોગ્ય રીતે ચીપેલ $52$ પત્તા પૈકી $A$ અને $B$ દરેકમાં બે પત્તા એક પછી એક લેતાં બધાં ચાર પત્તા એક સેટના હોવાની સંભાવના કેટલી થાય ?
$\frac{{44}}{{85\,\, \times \,\,49}}$
$\frac{{11}}{{85\,\, \times \,\,49}}$
$\frac{{13\,\, \times \,\,24}}{{17\,\, \times \,\,25\,\, \times \,\,49}}$
આપેલ પૈકી એક પણ નહિં
નોકરી માટેના $13$ અરજદાર પૈકી $5$ સ્ત્રીઓ અને $8$ પુરૂષો છે. તે નોકરી માટે બે વ્યક્તિઓને પસંદ કરવા ઈચ્છે છે. તો પસંદ કરાયેલ વ્યક્તિ પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી હોવાની સંભાવના કેટલી થાય ?
ગણ $\{1, 2, …, 11\}$ માંથી યાર્દચ્છિક રીતે બે સંખ્યા પસંદ કરવામાં આવે છે . જો બંને સંખ્યાનો સરવાળો યુગ્મ આપેલ હોય તો બંને સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના મેળવો.
ચાર પત્રો અને ચાર પરબિડીયા છે. પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો મૂકતાં બધા પત્રો ખોટા પરબિડીયામાં મૂકેલા છે. તેની સંભાવના શોધો.
સાત સફેદ અને ત્રણ કાળા દડાને યાદ્રચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે છે. બે કાળા દડા પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
એક લોટરીની દસ સમાન ઈનામવાળી $10,000$ ટિકિટ વેચવામાં આવી છે. જો તમે $10$ ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો.