English
Hindi
14.Probability
medium

$52$ પત્તાના ઢગમાંથી યાર્દચ્છિક રીતે બે પત્તા પસંદ કરતાં તે પૈકી બંને રાજા હોવાની સંભાવના કેટલી મળે.

A

$\frac{2}{{13}}$

B

$\frac{1}{{169}}$

C

$\frac{1}{{221}}$

D

$\frac{{30}}{{221}}$

Solution

શક્ય ઘટનાઓ =$ ^4C_2$     નિ:શેષ ઘટનાઓ = $^{52}C_2$

તેથી માંગેલ સંભાવના $=^ 4C_2/^{52}C_2 = 1/221$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.