- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
પહેલાં $20$ પૂર્ણાક સંખ્યા પૈકી ત્રણ પૂર્ણાકો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેમનો ગુણાકાર યુગ્મ આવવાની સંભાવના કેટલી થાય ?
A
$2/19$
B
$3/29$
C
$17/19$
D
$4/19$
Solution
પહેલી $20$ પૂર્ણાક સંખ્યાઓમાંથી $3$ પૂર્ણાક પસંદ કરવાની રીતોની કુલ સંખ્યા $^{20}C_3$ છે,
જો આ ત્રણેય પૂર્ણાક પૈકી ઓછામાં ઓછો કોઈ એક પૂર્ણાક યુગ્મ હોય, તો ગુણાકાર યુગ્મ હશે.
માંગેલ સંભાવના $= 1 -$ એકપણ યુગ્મ ન હોવાની સંભાવના
$ = \,\,1\, – \,\frac{{^{10}{C_3}}}{{^{20}{C_3}}}\,\, = \,\,1\,\, – \,\,\frac{2}{{19}}\,\, = \,\,\frac{{17}}{{19}}$
Standard 11
Mathematics