$40$ ક્રમશ: પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈપણ $2$ પસંદ કરવામાં આવે છે. તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?
$\frac{{14}}{{29}}$
$\frac{{20}}{{39}}$
$\frac{1}{2}$
આમાંથી એકેય નહિ.
જો $6$ છોકરીઓ અને $5$ છોકરા કે જે એક હારમાં બેસેલા હોય, તો બે છોકરા એક સાથે ન બેસવાની સંભાવના કેટલી થાય ?
એક અસમતોલ પાસા પર $1, 2, 3, 4, 5$ અને $6$ અંકો લખેલા છે અને તેને ચાર વખત ઉછાળવામાં આવે છે.તો પાસા પરનો અંકો બે કરતાં નાના ન હોય અને પાંચ કરતાં મોટા ન હોય તેની સંભાવના મેળવો.
$1, 2, 3, 4, 5$ અને $6$ બાજુના એક પાસાને $4$ વખત ઉછાળતા, ચારેય વખતની કિંમત ઓછામાં ઓછી $2$ કરતાં નાની ન હોય, અને વધુમાં વધુ $5$ કરતાં વધારે ન હોય તેની સંભાવના કેટલી થાય ?
યોગ્ય રીતે ચિપેલા $52$ પત્તા પૈકી એક પતુ લેતાં તે પત્તું રાજાનું હોવાની અનુકૂળ સંભાવના પ્રમાણ શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેસ બોર્ડમાંથી કોઈપણ બે ચોરસની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો તે બે ચોરસમાં એક બાજુ સામાન્ય હોય તેની સંભાવના મેળવો.