English
Hindi
14.Probability
medium

એક નોકરી માટે $5$ સ્ત્રી અને $8$ પુરુષો એમ કુલ $13$ વ્યક્તિઓએ અરજી કરી છે. આ $13$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ પસંદ કરવાની છે. તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સ્ત્રી હોય તેની સંભાવના.

A

$25/39$

B

$14/39$

C

$5/13$

D

$10/13$

Solution

અહીં કુલ $13$ વ્યકિત છે. તેમાંથી $2$ પસંદ કરતાં,

$n\,\,{ = _{13}}{C_2} = \,\frac{{13 \times 12}}{{2 \times 1}} = \,13 \times 6\, = \,78$

તથા $5$ સ્ત્રી છે અને $8$ પુરુષ તેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી પસંદ થાય તે ઘટના $A$

ના ઘટકોની સંખ્યા = $_5C_2._8C_0 + _5C_1 ._8C_1 = 10+ 5.8 = 10 + 40 = 50$

$r = 50\,;\,\,\,$

$\therefore \,\,P(A)\, = \,\frac{r}{n} = \,\frac{{50}}{{78}} = \,\frac{{25}}{{39}}$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.