$"UNIVERSITY"$ શબ્દ યાર્દચ્છિક રીતે ગોઠવાય છે, તો બંને $ 'I'$ એક સાથે ન આવવાની સંભાવના કેટલી થાય ?
$3/5$
$2/5$
$4/5$
$1/5$
જો $7$ પાસાઓને એક સાથે ફેંકવામા આવે તો બધા પાસાની ઉપરની બાજુએ છ આવે તેની સંભાવના મેળવો.
જો ત્રણ પ્રત્રોને પાંચ જુદા જુદા સરનામા પર મોકલવામાં આવે છે તો ત્રણ પ્રત્રોએ માત્ર બેજ સરનામા પર જાય તેની સંભાવના મેળવો.
જો પત્તાના એક સેટમાંથી બધા કાળીના પત્તા કાઢી લેવામા આવે અને તે પત્તામાંથી એક પછી એક એમ પુનરાવર્તન સાથે જ્યા સુધી એક્કો ન આવે ત્યા સુધી કાઢવવામા આવે તો કાળીનો એક્કો એ ચોથી વખતે બહાર આવે તેની સંભાવના મેળવો.
એક નોકરી માટે $5$ સ્ત્રી અને $8$ પુરુષો એમ કુલ $13$ વ્યક્તિઓએ અરજી કરી છે. આ $13$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ પસંદ કરવાની છે. તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સ્ત્રી હોય તેની સંભાવના.
જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો.