- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
એક થેલામાં $5$ કથ્થાઈ અને $4$ સફેદ મોજા છે. એક માણસ $2$ મોજા બહાર કાઢે તો તે સમાન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
A
$5/108$
B
$1/6$
C
$5/18$
D
$4/9$
Solution
ધારો, કે $A =$ બે મોજા કથ્થાઈ રંગના હોવાની ઘટના
$B =$ બે મોજા સફેદ રંગના હોવાની ઘટના
તો $P(A)\,\, = \,\,\frac{{^5{C_2}}}{{^9{C_2}}}\,\, = \,\,\frac{{5.4}}{{9.8}}\,\, = \,\,\frac{5}{{18}}\,,\,P(B)\,\, = \,\,\frac{{^4{C_2}}}{{^9{C_2}}}\,\, = \,\frac{{4.3}}{{9.8}}\,\, = \,\,\frac{3}{{18}}\,$
હવે જ્યારે $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય, તો માંગેલ સંભાવના
$ = \,\,\,P(A\,\, + \,\,B)\,\, = \,\,P(A)\,\, + \,\,P(B)\,\, = \,\,\frac{5}{{18}}\,\, + \,\,\frac{3}{{18}}\,\, = \,\,\frac{4}{9}$
Standard 11
Mathematics
Similar Questions
નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો :
$P(A)$ | $P(B)$ | $P(A \cap B)$ | $P (A \cup B)$ |
$0.5$ | $0.35$ | ……… | $0.7$ |
easy