- Home
- Standard 11
- Mathematics
14.Probability
hard
$22$ મી સદીના વર્ષને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો $53$ રવિવાર હોય, તેવા વર્ષની સંભાવના કેટલી થાય ?
A
$3/28$
B
$2/28$
C
$7/28$
D
$5/28$
Solution
આપણે જાણીએ છીએ કે લિપ વર્ષ દર $4$ વર્ષે આવે છે તેથી તેની સંભાવના $\frac{{25}}{{100}}\,\, = \,\,\frac{1}{4}$
લિપ વર્ષમાં $53$ મો રવિવાર $ = \,\,\frac{1}{4}\,\, \times \,\,\frac{2}{7}\,\, = \,\,\frac{2}{{28}}$
આજ રીતે લિપ વર્ષ ન હોય તેવા વર્ષમાં $53$ મો રવિવાર હોવાની સંભાવના
$ = \,\,\frac{{75}}{{100}}\, \times \,\,\frac{1}{7}\,\, = \,\,\frac{3}{4}\,\, \times \,\,\frac{1}{7}\,\, = \,\,\frac{3}{{28}}$
માંગેલ સંભાવના ${\text{ }}\, = \,\,\frac{2}{{28}}\,\, + \,\,\frac{3}{{28}}\,\, = \,\,\frac{5}{{28}}$
Standard 11
Mathematics