એક માણસ વડે નિશાન સાધવાની સંભાવના $3/4$ છે. તે $5$ વખત પ્રયત્ન કરે છે. તે ઓછામાં ઓછી ત્રણ વાર નિશાન સાધવાની સંભાવના કેટલી થાય ?
$291/364$
$371/464$
$471/502$
$459/512$
જો ત્રણ પ્રત્રોને પાંચ જુદા જુદા સરનામા પર મોકલવામાં આવે છે તો ત્રણ પ્રત્રોએ માત્ર બેજ સરનામા પર જાય તેની સંભાવના મેળવો.
જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો.
$3$ પુરૂષો, $2$ સ્ત્રી, $4$ બાળકો પૈકી યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિને પસંદ કરતા ચોક્કસ $2$ બાળકો પસંદ થવાની સંભાવના કેટલી થાય છે.
ત્રણ પાસાને ઉછાળવામાં આવે છે. જો ત્રણેય પાસા પરના અંકો ભિન્ન હોય તેની સંભાવના $\frac{p}{q}$ કે જ્યાં $p$ અને $q$ એ અવિભાજ્ય છે તો $q- p$ ની કિમંત મેળવો.