યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક $3-$ અંકોવાળી સંખ્યામાં ઓછામાં ઓછા બે અંકો અયુગ્મ હોય તેની સંભાવના..............છે.

  • [JEE MAIN 2022]
  • A

    $\frac{19}{36}$

  • B

    $\frac{15}{36}$

  • C

    $\frac{13}{36}$

  • D

    $\frac{23}{36}$

Similar Questions

એક ઓરડામાં $10$ બલ્બ છે. તે પૈકી $4$ ખરાબ છે. કોઈપણ ત્રણ સ્વીચ દબાવતા ઓરડો પ્રકાશિત થવાની સંભાવના કેટલી થાય $?$ (દરેક બલ્બ સ્વત્રાંત સ્વિચની મદદથી સારું બંધ થાય સકે છે )

એક $52$ પત્તાના ઢગલામાંથી એક પત્તુ પસંદ કરી તેને પાછુ મુકી દેવામા આવે છે જો આ પ્રક્રિયા છ વખત કરવામા આવે તો  $2$ દિલના પત્ત, $2$ હિરાના પત્તા અને $2$ કાળા પત્તા આવે તેની સંભાવના મેળવો. 

બે સંખ્યા $x$ અને  $y$ એ પૂર્ણાક સંખ્યાઓના ગણ $\{1,2,3,4......15\}$ પસંદ કરવામા આવે છે ઉંગમબિંદુ માંથી પસાર થતી રેખા પર બિંદુ $(x,y)$ આવેલ હોય અને જેનો ઢાળ $\frac{2}{3}$ થાય તેની સંભાવના મેળવો. 

જો ત્રણ પાસાને ફેંકવવામા આવે અને તેના પર આવતા પૂર્ણાકોનો ગુણાકાર કરતા તેને  $4$ વડે વિભાજય હોય તેની સંભાવના મેળવો. 

ત્રણ સિક્કાને એક સાથે ઉછાડતાં ઓછામાં ઓછી એકવાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી મળે ?